Posts

आशावल का इतिहास ओर अलग अलग नाम क्यों हे आशावल आशा भील आशो आशापल्ली

अलग अलग नाम क्यों हे ? आशावल  आशा  आसो आशापल्ली  नामों के रहस्यों को समझने का प्रयास करते हैं: १. "आशावल" एक समृद्ध नगर (८वीं या ९वीं शताब्दी) आशावल अहमदाबाद का सबसे प्राचीन नाम है। राजा कर्णदेव सोलंकी द्वारा 'कर्णावती' बसाए जाने से पहले यहाँ एक समृद्ध नगर अस्तित्व में था, जिसे 'आशावल' के नाम से जाना जाता था। यह साबरमती नदी के पूर्वी तट पर स्थित એક सामरिक અને व्यापारિક केंद्र था। २. आशा (आशा भील - १०वीं शताब्दी) आशा भील, आशावल के एक शक्तिशाली भील राजा थे। उनका नाम ही उनके वंश की उपस्थिति का प्रमाण देता है। लोकगीतों और भाट-चारण की कथाओं में आशा भील का विशेष रूप से उल्लेख मिलता है। ३. आसो (११वीं शताब्दी) 'आसो' नाम 'आशा भील' के ही वंशज का संक्षिप्त या स्थानीय (तद्भव) स्वरूप है। वे ११वीं शताब्दी में यहाँ शासन करते थे। उनके पास हाथियों और हजारों सैनिकों की एक विशाल सेना थी। पाटन के राजा कर्णदेव सोलंकी ने उनके साथ भीषण युद्ध किया था। ४. आशापल्ली (१२वीं शताब्दी) शब्द का अर्थ: संस्कृत ग्रंथों (जैसे जैन प्रबंधों) में 'आशावल' को 'आशापल्ली...

Ashaval

Image

Ashaval

ગુજરાતનાં દરેક ગામ અને નગરોની ધૂળમાં કાન માંડીએ તો તેની રોમાંચક કથા જાણવા મળે. કેટલાકનો ઇતિહાસ આપણે જાણીએ છીએ, પણ ઘણું બધું હજુ અતીતના અંધારમાં પડ્યું છે. હમણાં એક વિવાદ એવો શરૂ થયો છે કે અમદાવાદનું નામ એનું એ રાખવું જોઈએ કે પછી તેના પુરાતન નામ કર્ણાવતીને ફરીવાર અપનાવવું જોઈએ. આમાં ‘નામમાં તે શું વળી’ એવી શેક્સપીયરની ઉક્તિ ઉપયોગમાં લેવાય તે પછી પણ સવાલ તો ઊભો રહે જ કે પ્રજાજનો અને તેની પરંપરાનું મહત્ત્વ તે સ્થાનોનાં નામ સાથે જોડાયેલું છે. મેઘાણીને કોઈ વિવેચકે એવું કહ્યું હતું કે આ તમે ભૂતકાળનાં લોકોને, જે ક્યારનાં મૃત્યુ પામ્યાં છે, તેમને યાદ શા માટે કરો છો? મેઘાણી પાસે સરસ જવાબ હતો: ‘…પણ હું શા માટે કાળગર્તમાં ક્યારના ગારદ થઈ ગયેલાંઓનું આ ગાન પુન: પુન: ગાયા કરું છુ? મારી પાસે જવાબ નથી. એ બધાં મારા પૂરતાં તો મરી નથી ગયાં, મર્યાં હોય તોય મારાં સ્વજનો બની ગયાં છે. સ્વજનો સાંભર્યાં જ કરે છે. કોઈ પણ યુગ અન્ય યુગને નરી વર્તમાન વિચારણાની તુલનાએ તોળી ના શકે. ભૂતકાળના સંસ્કારો મૂલવવા બેસતાં પહેલાં સર્વદેશીય ઉદાર અને સાચો પ્રાણ તારવનારી દૃષ્ટિ જરૂરી છે. યુગ એટલા વેગથી ધસે છે કે ગઇકાલ અને આજ વચ્...